અંગ્રેજી શીખવું-શીખવવું છે? વિડિયો મસ્‍ત ખજાનો

 સુનિલ સોનગરા


શું આપને પાયાથી અંગ્રેજી શીખવું છે.? સાવ સરળતાથી, નવી પધ્યતિથી અંગ્રેજી શીખવું સહેલુ છે. શરત માત્ર એટલી કે અંગ્રેજી શીખવાનો રસ હોવો જોઇએ. જો આપ શિક્ષક હો અને બાળકોને ગળે ધુંટડો (અંગ્રેજી શીખવાનો) ઊતારવો હોય તો પણ આપને આવાત ઉપયોગી થશે . ને કોઇને આ સાઇટનું નામ આપીને આગળી ચિધ્યાનું પૂણ્ય કમાઇ શકોછો.
મિત્રો, વાત એમ છેક બે વર્ષ થી અંગ્રેજી શીખવાની સતત વેબસાઇટનાં ખોળતો અને ક્યાંક આડા- અવળું ક્લિક કરતાં કામની વેબસાઇટ મળી ગઇ. તે દિવસે ખૂબજ આનંદ થયો. પછી તેમાથી વિચાર આવ્યોકે ચાલો શિક્ષણને લગતી આવી વેબસાઇટ ની માહીતી નું શેરીગ કરીએ તો ? રાહ શેની જુઓ છો.. પહોચો આ http://www.hugosite.com/ સાઇટ પર.
આ વેબસાઇટ પર…આ સાઇટ પૂરા 370 વિડિયોઝ અને 147 mp3 છે. અંગ્રેજી શીખવાની શૈલી પણ મજાની છે.. જોકે એતો.. આપના અનુભવે ખબર પડે.
મિત્રો મે એમાથી 365 વિડિયો ડાઉલોડ કરી જોયા છે. તમારે વિડિયો ડાઉનલોડ કરવા હોય તો નિચેની લિંકનો લેખ વાંચી આગળ વધો.

No comments:

Post a Comment