ઓનલાઇન અંગ્રેજી શિખો રમતાં રમતાં

 સુનિલ સોનગરા
 
નીચેની લિંક પર ક્લિક કરો અને અંગ્રેજી શિખો રમતાં રમતાં. પ્રયત્‍ન કરી જુવો, મજા પડશે. તમારા બાળકોને રમવા કહો. અને હા, પ્રતિભાવ આપશો તેવી અપેક્ષા.
Grammar Tutorial
Adjective Adventure
Noun Explorer
Verbs in Space
Comma Chameleon

ઓક્સફર્ડ: ચિત્ર સાથે બોલતી મસ્‍ત ડિક્ષનરી

ઓક્સફર્ડ: ચિત્ર સાથે બોલતી મસ્‍ત ડિક્ષનરી

સુનિલ સોનગરા


* ઓક્સફર્ડ ચિત્ર શબ્દકોશ બધા 3700 શબ્દો ધ્વનિ અને  ઈમેજો કે જે અર્થ અને ઉચ્ચાર સરળ વપરાશ પૂરો પાડે છે.
* વિદ્યાર્થીઓ સાંભળવા અને વાંચવા માટે, કહે છે, અને કોઇપણ શબ્દ તેઓ શોધખોળ પસંદ કરો જોડણી જાણી શકે છે.
* વોકેબ્યુલરી સરળતાથી ચિત્રાત્મક શબ્દકોષ મારફતે કૌશલ્ય વિકસે છે.
વાર્તાલાપ, જેમ કે * પ્રવૃત્તિઓ, વાંચન, "જોબ ચર્ચા," શ્રુતલેખન, ભૂમિકા ભજવે છે, અને લેખન બોલતા, વાંચન, લેખન, અને સાંભળી માં શબ્દભંડોળ પ્રેક્ટિસ પૂરી પાડે છે.
* વાંચન, સંવાદો, અને વિદ્યાર્થીઓ પોતાના લખવાથી શબ્દો સરળ લુકઅપ હાઈપરલિંક વાળી શબ્દકોષ માટે સંદર્ભ દ્વારા સુવિધા છે.
* ગેમ્સ પ્રોત્સાહિત, સરળતાથી વૈવિધ્યપૂર્ણ મહાવરો પ્રવૃત્તિઓ તક આપે છે.
*  વિદ્યાર્થીઓ પર સ્ક્રીન પ્રેક્ટિસ કરવા માટે અથવા / ચિત્ર શબ્દ પોતાની શબ્દ યાદીઓ પર આધારિત કાર્ડ પ્રિન્ટ સક્રિય કરે છે.

સૌ પ્રથમ Internet Download Manager ડાઉનલોડ કરો અહિથી અને તમારા કમ્‍પ્યૂટરમાં ઈન્‍સ્‍ટોલ કરીદો.

ત્‍યાર બાદ Torrent Downloader! ડાઉનલોડ કરો અહિથીઅને તમારા કમ્‍પ્યૂટરમાં ઈન્‍સ્‍ટોલ કરીદો.
http://search.4shared.com/postDownload/beClbHzp/Oxford_Picture_Dictionary_Inte.html  પર જઇને ફેઇશબુક કે ઇમેઇલથી સાઇન અપ થયા પછી ડાઉનલોડ કરી શકશો. પણ તે પહેલા તમારે યુ-ટોરેન્‍ટનો સોફ્ટવેર ડાઉનલોડ કરી ઈન્‍સ્‍ટોલ કરવો પડશે. કાર્યમાં સફળતા મળે તો જવાબ આપજો જેથી ખબર પડે.

અથવા
 આ ફાઇલ ડાઉનલોડ કરો. ફાઇલ ખોલો, અને  યુ-ટોરેન્‍ટનો સોફ્ટવેર ઈન્‍સ્‍ટોલ કરો,પછી Oxford Picture Dictionary Interactive.rar લખેલ ફાઇલ પર ડબલ ક્લિક કરો.

Oxford p d download.zip
Download

ગુજરાતી ડિક્ષનરી ડાઉનલોડ કરો

ગુજરાતી ડિક્ષનરી ડાઉનલોડ કરો......

ગુજરાતી ડિક્ષનરી ડાઉનલોડ કરો...... અહિથી

ઇન્ટરનેટ વિશે માહિતી આપતી સાઇટો અને બ્લોગની યાદી

ઇન્‍ટરનેટ વિશે માહિતી આપતી સાઇટો અને બ્‍લોગની યાદી બનાવી છે. તમને આવી કોઇ સાઇટ ધ્યાનમાં આવે તો કોમેન્‍ટબોક્ષમા લખી જણાવશો. sunil sonagara




1 ઈન્ટરનેટ પર વેપાર


2 કોના હાથમાં છે ઈન્ટરનેટની ચાવી?


3 સોફ્ટવેર બતાડશે સૂર્યના ફોટોગ્રાફ્સ

 

4 Know More ઇન્ટરનેટ

5 ગુજરાતી ક્મ્‍યૂટિંગ



6 સોફ્ટવેર, ઈન્ટરનેટ ટેકનોલોજી અને વેબસાઈટ વિશે માહિતી

 
7  વેબ પર જાણો અને માણો
http://sureshbjani.wordpress.com/web_info/


8 લાયસ્‍તરો


9 સાયબર સફર


10 કનકવો




11ઈન એક્ઝાઇસ્‍ટમેન





12 ગુજરાત હેક્ગિં


13 ફનગ્યાન
http://funngyan.com/


14 sanalzeka
http://www.sanalzeka.net



15  kartikm
http://kartikm.wordpress.com/2011/11/18/american-sensorship/


16 ટેક્નોરેક્સ ટીચ લેબ 
http://ttechlab.wordpress.com/


17 pc4gujarati
http://pc4gujarati.wordpress.com/


18 નેટ નોલેજ 
http://inetknowledge.wordpress.com/


19 gujaratilinks
http://www.gujaratilinks.com/category/gujarati-tech-articles/


20 pctipstricks
http://www.pctipstricks.net/



21 addictiveteach
http://addictiveteach.wordpress.com/

ઉગતી યુવા પેઢીને એક સંદેશ

 સુનિલ
 
 
આઝાદીના આટલા બધા વર્ષ પછી પણ આપણા દેશમાં સમસ્યાઓના સમન્દર શાથી ઉભરાયા ? સમસ્યાઓ  કેટલી બધી ? ગરીબીની સમસ્યા, નિરક્ષરતાની સમસ્યા,વસ્તી વિસ્ફોટની સમસ્યા, ભ્રષ્ટાચારની સમસ્યા અને ઉદય પામેલી આતંકવાદની સમસ્યા બધી સમસ્યાઓને નાથવા માટેનું એક માત્ર હથિયાર છે અને તે છે ઉગતી યુવાપેઢી.
         યુવાન કોને કહી શકાય ? કે જે અઢાર વર્ષની ઉંમરે પહોચ્યો હોય તે? વાળ કાળા કરેલા હોય તે? સુંદર કપડાં પહેર્યા હોય તે? હું વાત સાથે બીલકુલ સહમત નથી. યુવાન કોને કહેવાય ? બે જ વાક્મા કહેવું હોય તો
                           જો પહાડો સે ટકરાતે હૈ ઉસે તુફાન કહતે હૈ,
                           જો  તુફાનો સે ટકરાતે હૈ ઉસે યુવાન કહતે હૈ.
          આજની યુવા પેઢી તો પવનના સુસવાટાને ઝીલવા  સક્ષમ રહી નથી, કારણ કે ઊગવાની શરૂઆત થઈ ત્યાં તો આથમવાનાં એંધાણ વરતાયા પેલા વ્યસનના કારણે. કોઇએ સાચું કહ્યુ  છે કે   જે દેશને બરબાદ કરવો હોય તો તેના પર અણુબૉમ્બ ફેંકો, આક્રમણ કરો પણ  દેશની યુવાપેઢીને વ્યસનના માર્ગે વાળો, તે આપોઆપ  બરબાદ થઇ જશે. પણ મારા ઊગતા યુવાબંધુઓ મારી એક સોનેરી સલાહ
માનો કે
                    દઇ દે મારા યાર તમાકુને તલાક,
                    તારા બચી જશે જીંદગીના ઘણા કલાક.
                    મુખમાં રાખે છે સિગારેટ ને બીડી,
                    કાલે નહિ ચડી શકે ઘરની સીડી.
                ઊગતી યુવા પેઢીને ટી.વી.નામનું નવું ભૂત વળગ્યું છે. જેને કારણે યુવાનોમાં અત્યાચારનો અગ્નિ પ્રગટી ચૂક્યો છે ને ધીરે ધીરે  ચેનલોરૂપી પેટ્રોલના ટીપાં તેને વધારે ને વધારે સળગાવી રહ્યા છે.ભાવિ પેઢી તેમાં બળીને ખાખ થઇ જાય માટે ટી.વી.ના ભૂતને ભસ્મિભૂત કરવા યુવા પેઢી સક્ષમ છે. યુવા પેઢીને મારે એટલું કહેવું છે કે,
                 સૂતેલા જાગજો સિંહ, મરેલા ઊઠજો મર્દો,
                  છોડજો વ્યસનની વાનગી,તમારા તન માટે.
           ભારતમાં 60% વસ્તી વૃદ્ધો અને બાળકોની છે અને માત્ર 40% વસ્તી યુવાનોની છે, જે કામ કરી શકે તેમ છે. પણ યુવાનો કામ કરવાનું છોડી દે તો પેલી 60% વસ્તી કશું કરી શકવાની નથી દીવા જેવું સ્પષ્ટ છે.તો આપણે ભારતને પ્રગતિના પંથે કઇ રીતે લઇ જઇ શકીએ? ભારતને પ્રગતિના પંથે લઇ જવા માત્ર એક વાત કાને ધરજો-
                      નિંરાંત કેરી રાતમાં નિંદ્રા નહિ લાવો,
                     ઊજાગરે આનંદ માણો તો તમે ફાવો.

અંગ્રેજી શીખવું-શીખવવું છે? વિડિયો મસ્‍ત ખજાનો

 સુનિલ સોનગરા


શું આપને પાયાથી અંગ્રેજી શીખવું છે.? સાવ સરળતાથી, નવી પધ્યતિથી અંગ્રેજી શીખવું સહેલુ છે. શરત માત્ર એટલી કે અંગ્રેજી શીખવાનો રસ હોવો જોઇએ. જો આપ શિક્ષક હો અને બાળકોને ગળે ધુંટડો (અંગ્રેજી શીખવાનો) ઊતારવો હોય તો પણ આપને આવાત ઉપયોગી થશે . ને કોઇને આ સાઇટનું નામ આપીને આગળી ચિધ્યાનું પૂણ્ય કમાઇ શકોછો.
મિત્રો, વાત એમ છેક બે વર્ષ થી અંગ્રેજી શીખવાની સતત વેબસાઇટનાં ખોળતો અને ક્યાંક આડા- અવળું ક્લિક કરતાં કામની વેબસાઇટ મળી ગઇ. તે દિવસે ખૂબજ આનંદ થયો. પછી તેમાથી વિચાર આવ્યોકે ચાલો શિક્ષણને લગતી આવી વેબસાઇટ ની માહીતી નું શેરીગ કરીએ તો ? રાહ શેની જુઓ છો.. પહોચો આ http://www.hugosite.com/ સાઇટ પર.
આ વેબસાઇટ પર…આ સાઇટ પૂરા 370 વિડિયોઝ અને 147 mp3 છે. અંગ્રેજી શીખવાની શૈલી પણ મજાની છે.. જોકે એતો.. આપના અનુભવે ખબર પડે.
મિત્રો મે એમાથી 365 વિડિયો ડાઉલોડ કરી જોયા છે. તમારે વિડિયો ડાઉનલોડ કરવા હોય તો નિચેની લિંકનો લેખ વાંચી આગળ વધો.

મેનુંબાર કેવી રીતે બનાવશો?

મેનુંબાર કેવી રીતે બનાવશો?

કમલેશ ઝાપડિયા

બ્‍લોગસ્‍પોટ પર મેનુંબાર બનાવવું ઘણુ જ સરળ છે.
  • સૌપ્રથમ ચિત્રમાં દર્શાવ્‍યા પ્રમાણે પોસ્ટિંગ પર જઇ પૃષ્ઠો સંપદિત કરો પર જાઓ.
  • હવે ચિત્રમા દર્શાવયા પ્રમાણે શીર્ષક લખો.દા. ત.અનુક્રમ
  • તેજ રીતે બીજુ પેઇજ બનાવો. આ રીતે તમારી જરુરિયાત પ્રમાણે પેઈજ બનાવો.

     
    • બ્‍લોગ ટેબ્‍સ પર ક્લિક કરો.  
  •   ‍ડિઝાઇન પર જઇને ચિત્ર પ્રમાણે એક ગેજેટ ઉમેરો પર ક્લિક કરો. 
      
    • પૃષ્ડો પર ક્લિક કરો. 
  •  

    • ચિત્રમાં બતયવ્‍યા પ્રમાણે સાચવો પર ક્લિક કરો.
     

હવે નમુના ડિજાઇન પર જાઓ.
 
વિગતવાર પર જઇ મેનુંબારના ફોન્‍ટ, કલર, સાઇઝ વગેરે બદલો.

ગુજરાતી વેબ જગતમાં ભમો

ગુજરાતી વેબ જગતમાં ભમો


ઈન્ટરનેટના આકાશમાં અનેક ગુજરાતી સિતારા ઝગમગવા શરુ થઈ ગયા છે ! આવા ૯૫૦થી વધુ ગુજરાતી બ્લોગની વિગતવાર યાદી જેતપુરના શ્રી કાંતિલાલ કરસાળાએ અમેરિકા નિવાસી શ્રી વિજયકુમાર શાહનો સક્રીય સાથ મેળવી બનાવી છે. આ યાદી પર જવા માટે નીચેની લિન્ક ક્લીક કરોઃ

http://netjagat.wordpress.com/list-as-per-the-name-of-blog/


જગતભરના કોઈ પણ દેશમાં વસતા કચ્છી વિસા ઓશવાળ સમાજના સભ્યો હવે પોતાના સમાજની બધી ખબર તે ને તે જ દિવસે ઈન્ટરનેટ પરથી ‘ખબર પત્રિકા’ ડાઉનલોડ કરીને મેળવી શકે છે. આ માટે નીચેની વેબસાઈટની મૂલાકાત લ્યોઃ

શ્રી વાગડ વિશા ઓસવાળ ચોવીસી મહાજન

કચ્છી વિસા ઓશવાળ જૈન ખબર પત્રિકા
 


ગુજરાતી અખબાર જગતમાં ઘૂમો

 
 
 
 
 
 
 


સામાયિક

 
 
 

સાંભળો-વાંચો છેલ્લા સમાચાર બુલેટિન
ઓલ ઈન્ડિયા રેડિયોની વેબસાઈટ પરથી

જુઓ-સાંભળો છેલ્લા ટી.વી. સમાચાર બુલેટિન
દૂરદર્શનની વેબસાઈટ પરથી