ચાલો સંગીત શીખીએ.- (અલંકાર )
૬. આરોહ
તાલ – ઝપતાલ
માત્રા – ૧૦
તાલી – પહેલી માત્રા પર,
ખાલી – ૬ ઠ્ઠી માત્રા પર.
બોલ – [ ધીં ના ] [ ધીં ધીં ના ] [ તીં ના ] [ ધીં ધીં ના ]
માત્રા -[ ૧ ૨ ] [ ૩ ૪ ૫ ] [ ૬ ૭ ] [ ૮ ૯ ૧૦ ]
× ૨ ૦ ૩
[ સા રે ] [ સા રે ગ ] [ રે ગ ] [ રે ગ મ ]
[ ગ મ ] [ ગ મ પ ] [ મ પ ] [ મ પ ધ ]
[ પ ધ ] [ પ ધ ની] [ ધ ની] [ ધ ની સાં ]
અવરોહ
[ સાં ની] [ સાં ની ધ ] [ ની ધ ] [ ની ધ પ ]
[ ધ પ ] [ ધ પ મ ] [ પ મ ] [ પ મ ગ ]
[ મ ગ ] [ મ ગ રે ] [ ગ રે ] [ ગ રે સા ]
૭.
તાલ – કહેરવા
માત્રા – ૮
તાલી – પહેલી માત્રા પર,(૧)
ખાલી – પાંચમી માત્રા પર.( ૫ )
× ૫
બોલ – [ ધા ગે ના તી ] [ ન ક ધી ન ]
માત્રા -[ ૧ ૨ ૩ ૪ ] [ ૫ ૬ ૭ ૮ ]
ચિહ્ન – × ૦
આરોહ- [ સા રે ગ મ ] [ રે ગ મ પ ]
( ૧ ૨ ૩ ૪ ) ( ૫ ૬ ૭ ૮ )
× ૦
[ ગ મ પ ધ] [ મ પ ધ ની ]
( ૧ ૨ ૩ ૪) ( ૫ ૬ ૭ ૮ )
×
[ પ ધ ની સાં ]
( ૧ ૨ ૩ ૪ )
૦ ×
અવરોહ-[ સાં ની ધ પ ] [ ની ધ પ મ ]
( ૫ ૬ ૭ ૮ ) ( ૧ ૨ ૩ ૪ )
૦ ×
[ ધ પ મ ગ ] [ પ મ ગ રે ]
( ૫ ૬ ૭ ૮ )( ૧ ૨ ૩ ૪ )
૦
[ મ ગ રે સા ]
( ૫ ૬ ૭ ૮ )
શાસ્ત્રીય રાગો – ( રાગ ભૂપાલી)
રાગ ભુપાલી નો રાગ પરિચય.
આરોહ : સા રે ગ પ ધ સાં
અવરોહ : સાં ધ પ ગ રે સા
પકડ : ગપધપગ, પ ગ ધ પ ગ ,રે ધ઼ સા
થાટ : કલ્યાણ
જાતિ : ઓડવ-ઓડવ = આગળ સમજાવ્યું છે તેમ ઓડવ જાતિનો રાગ એટલે જેમાં આરોહ અને અવરોહ બંનેમાં પાંચ સ્વરો લાગે તેને ઓડવ જાતિનો રાગ કહેવાય છે.
વાદી સ્વર : ગ (ગાંધાર)
અને સંવાદી સ્વર : ધ ( ધૈવત)
વર્જિત સ્વર : મ અને ની ( મધ્યમ અને નિષાદ) = વર્જિત એટલે રાગમાં ન લેવાતા સ્વરો..
સ્વર : બધાં શુદ્ધ .= એટલે કે આ રાગમાં કોઈ સ્વર કોમળ કે તીવ્ર નથી.બધાં સ્વરો શુદ્ધ જ લાગે છે.
ગાન સમય : આ રાગને ગાવાનો સમય રાત્રીનો પ્રથમ પ્રહર છે.
હવે આપણે રાગ = ભુપાલી ની સ્વર – માલિકા જોઈશું.
સ્વર – માલિકા તાલ – તીન તાલ
× ૨ ૦ ૩
[ ૧ ૨ ૩ ૪ ] [ ૫ ૬ ૭ ૮ ] [ ૯ ૧૦ ૧૧ ૧૨ ] [૧૩ ૧૪ ૧૫ ૧૬ ]
[ ગ ગ ગ ગ ] [ ગ પ ધ પ ] [ ગ રે સા રે ] [ સા ધ઼ ધ઼ પ઼ ]
[ પ પ પ પ ] [ ધ પ ધ પ ] [ ગપ ગરે સા ગ ] [ રે સા ધ઼ પ઼ ]
ઉપર જે સ્વરો લાલ અક્ષર થી બતાવ્યા છે તે એક સાથે ગાવાના છે.
અંતરા
× ૨ ૦ ૩
[ ગ પ ધ પ ] [ સાં સાં સાં સાં ] [ સાં રેં ગં રેં ] [ સાં ધ પ પ ]
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬
[ ગં રેં સાં રેં ] [ સાં ધ પ પધ ] [ સાંસાં ધપ ગરે ગ ] [ રે સા ધ઼ પ઼ ]
બસ તો આજે વાંચો , લખો, વિચારો ,ગાઓ અને કાલે રીયાઝ કરો..આવતા વીકમાં બંદિશ અને ગીત લઈને મળીશ
ત્યાં સુધી ” સ્વર – વિહાર ” કરો.
રાગ – ભુપાલી. – ( બંદિશ )
રાગ – ભુપાલી ( બંદિશ) સ્થાયી – ( તીન તાલ)
× ૨ ૦ ૩
[ ૧ ૨ ૩ ૪ ] [ ૫ ૬ ૭ ૮ ] [ ૯ ૧૦ ૧૧ ૧૨ ] [ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ]
[સાં સાં ધ પ ] [ ગ રે સા રે ]
[ ૧ ૨ ૩ ૪ ] [ ૫ ૬ ૭ ૮ ] [ ન મ ન ક ] [ ર ચ તુ ર ]
[ ધ઼ ધ઼ સા રે ] [ ગ રે ગ ગ ] [ ગ ગ પ ધ ] [ સાં ધ સાં સાં ]
[ શ્રી - ગુ રૂ ] [ ચ ર ણા - ] [ ત ન મ ન ] [ નિ ર મ લ ]
[ સાં પ ધ પ ] [ ગ રે સા સા ]
[ ક ર ભ વ ] [ ત ર ણા - ]
અંતરા
× ૨ ૦ ૩
[૧ ૨ ૩ ૪ ] [ ૫ ૬ ૭ ૮ ] [ ૯ ૧૦ ૧૧ ૧૨ ] [ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ]
[ ગ ગ પ ધ ] [ સાં ધ સાં સાં]
[ જો - કો ઈ ] [ સુ મી ર ન]
[સાં સાં સાં સાં ] [ સાં રે સાં સાં ] [ સાં સાં ગં રેં ] [ સાં સાં પ ધ]
[શુ ભ ફ લ ] [ પા - વ ત ] [ જ ન મ જ ] [ ન મ દુ ખ ]
[સાં પ ધ પ ] [ ગ રે સા સા ]
[સ બ નિ - ] [સ્ત ર ણા - ]
રાગ – સારંગ
રાગ સારંગ નો રાગ પરિચય
આરોહ – સા રે મ પ ની સાં
અવરોહ- સાં ની પ મ રે સા
પકડ - ની ની પમ રે,રે મ પ મ રે,ની઼ ની઼ સા
થાટ – કાફી.
જાતી – ઓડવ – ઓડવ(એટલે કે આરોહ અને અવરોહ બંનેમાં પાંચ સ્વર લાગે)
વાદી સ્વર- રે ( એટલે કે,રાગનો મુખ્ય સ્વર)
સંવાદી સ્વર – પ ( એટલેકે,રાગનો બીજો મદદકર્તા સ્વર)
વર્જિત સ્વર – ગ – ધ.( એટલે કે, રાગમાં ન આવતા સ્વર)
સ્વર – બંને ની અને ની (આરાગમાં કોમળ અને શુદ્ધ બંને ની ‘નીશાદ’ લાગે છે )
ગાન સમય – મધ્યાહ્ન ( દિવસનો બીજો પ્રહર)
રાગ ની પ્રકૃતિ – શાંત અને ગંભીર.
રાગ સારંગ ના પ્રકારો માં – શુદ્ધ સારંગ,બીન્દ્રાબની સારંગ,ગૌડ સારંગ,મધમાત સારંગ.
રાગ – સારંગ સ્વર -માલિકા તાલ – તીન તાલ ( માત્રા – ૧૬ )
સ્થાયી
× ૨ ૦ ૩
[ રે મ પ ની ] [ પ મ રે સા ]
[ રે રે સા સા ] [ રે ની઼ સા સા ] [ની઼ ની઼ ની઼ સા ] [સા સા સા સા ]
[ રે મ પ ની ] [ પ મ પ પ ] [ની ની ની ની] [સાં સાં સાં સાં ]
[ ની પ મ રે ] [ મ રે સા સા ]
અંતરા
× ૨ ૦ ૩
[ મ મ મ મ ] [ પ પ ની ની ]
[ સાં સાં સાં સાં ] [ રેં ની સાં સાં ] [ ની સાં રેં મં ] [ રેં સાં ની સાં ]
[ રેં રેં સાં સાં ] [ ની ની પ પ ] [ પ સાં ની સાં ] [ સાં સાં પ ની ]
[ પ ની ની ની ] [ પ મ રે સા ]
બંદિશ – રાગ – સારંગ. સ્થાયી
× ૨ ૦ ૩
[ સાં સાં ની પમ] [ રે રે ની઼ સા ]
[ શ્યા - મ ચ- ] [ રા - વ ત ]
[ રે રે સા મ ] [ રે મ પની મપ ] [ ની ની ની સા ] [ સા સા ની સા ]
[ગૈ - યા બ ] [ ન હી બ- ન- ] [ સુ ભ ગ અં] [ - ગ સુ ષ ]
[ રે મ પ પ ] [ ની મ પ પ ] [ ની ની ની ની ] [ સાં સાં સાં સાં ]
[ મા - કો - ] [ સા - ગ ર ] [ ક ર બી ચ ] [ લ કુ ટ ધ ]
[સાંરેં સાંની પ મ ] [ રે મ પની મપ ]
[ રૈ- - - યા બ ] [ ન હી બ- ન- ]
અંતરા.
× ૨ ૦ ૨
[ મ મ મ મ ] [ પ પ ની ની ]
[ મો - ર મૂ ] [ કુ ટ પી - ]
[ સાં સાં સાં સાં ] [ રેં ની સાં સાં ] [ ની સાં રેં મં ] [ રેં રેં સાં સાં ]
[ તાં - બ ર ] [ સો - હે - ] [ કા - ન ન ] [ કું - ડ લ ]
[ ની ની સાં સાં ] [ ની ની મ પ ] [ ની ની ની ની ] [ સાં સાં સાં સાં ]
[ ગ લ બ ન ] [ મા - - લ ] [ મુ ર લી કી ] [ ધુ ન હૈ બ ]
[ સાંરેં સાંની પ મ ] [ રે મ પની મપ ]
[ જૈ- - - યા બ ] [ ન હી બ- ન - ]
No comments:
Post a Comment